- Literally
- Pillars of smoke.
- What it means
- Refers to grand appearances or promises that have no real substance.
Also said as
- જુઠા દેખાવ વાળી વસ્તુમાંહે વસ્તુતઃ કાંઈ નહીં.
- પાણીમાં લીંટા.
- રેતીમાં લીંટા રહેજ નહીં.
- મૃગજળ.
- ઝાંઝવાનું પાણી દેખાય ઘણું, પણ કાંઈ મળે નહીં.
- ગોદડે ગાંઠ.
- ધાબળે ગાંઠ.
- આકાશકુસુમવત.
- પાણીની ગાંસડી બાંધવી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.