બેઠક Bethak

ધૂળના પણ ખપ પડે છે.

dhūḷanā paṇa khapa paḍē chē.

Literally
Even dust is of use sometimes.
What it means
Even the most insignificant or worthless things have their utility at some point.

Also said as

  • ધૂળ વાવ્યે તો કાંકરા નીકળે; ધૂળમાં કાંકરા શું સેવા?
  • ધૂળના ટપકા પટાથેથી ઢાંકવા.
  • ધોઇ ગાં-માં ધૂળ ભરવી.
  • ધોતી જોટા લડબડે, ને ઘરમાં હાંડલાં ગણડે.
  • ધોતલીના ઘોળ આગળ ગવાશે.
  • ધોણી ધુવે મૂલે, ને પાપી ધુવે કમૂલે.
  • ધોણીના વાયદા ને ભૂતનો ભરોસો.
  • ધોળે દહાડે ધોળકુ લુટયું.
  • ધોળે દહાડે તારા દીઠા છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ધ