બેઠક Bethak

ધર્મ કરતાં ધાડ થઈ.

dharma karatāṁ dhāḍa thaī.

Literally
Instead of religion, a raid happened.
What it means
Said when an attempt to do a good deed results in a disaster.

Also said as

  • ધર્મ કરતાં કર્મ નડ્યું.
  • નીમાજ પઢતાં મસીદ કાટે વળગી.
  • કરવા ગયા સાફ, ને ઉલટી અલા વળગી.
  • લીધું ચડવા ને પડ્યું ઉપાડવા.
  • ભોગ લાગ્યા તે અપાશરે ગઈ.
  • વાટે જતાં વિઘ્ન વળગ્યું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ધ