બેઠક Bethak

ધપ્પા મારીને પાઘડી બંધાવવી.

dhappā mārīnē pāghaḍī baṁdhāvavī.

Literally
Getting a turban tied by giving slaps.
What it means
Forcing someone to show you respect through violence.

Also said as

  • મ્હેમાં કાળીઆ ને માથે ટુંબો.
  • ધપ્પા મારીને પાઘડી બંધાવવી.
  • ઢંગીને ઉસડવું.
  • માથું કાપી ને પાઘડી બંધાવવી.
  • મારીને રેવા બેસવું.
  • તમાચા મારી રેટલા આપવા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ધ