- Literally
- O husband, my husband, you are a husband without wealth; while you sit there, I have many worries.
- What it means
- Said of a wife lamenting the uselessness of a husband who provides no financial security.
Also said as
- ખીચડ ખાયા, પેટ કુટાયા, તેરે રાજમેં ક્યા સુખ પાયા?
- કાળા દાંત ને કથીરનો ચુડો, તું કરતાં મારે રંડાપો રૂડો.
- ધણીરે ધણી તેરે ક્યા ગુણ ગાઉં, રૈતીએકી લાટ તેરી પીઠમેં બાઉં?
- ધણીરે ધણી તારી ધમક ધણી, લાવ્યો તારે મૂળની પણી;
- ભુંડા ધણીએ ભવ બાળવા, લેરે રાંડ સેતાનની જણી.
- દોહરો—ધણી મારે લાડકા, પાંચ પરાયાનું ખાય;
- છ મહિને માથું ઓડાવે, ને વરસ દહાડે નાહાય.
- ચોપાઈ—આવારે મારા નિધણ ઘોરી, તમે લાવ્યા બેંગન ચોરી;
- ઘરમાં નથી તેલ એક પળી, તમને જોઈને ઉભી બળી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.