બેઠક Bethak

ધણીની માનીતી ઠેયડી ગામ અલડાવે.

dhaṇīnī mānītī ṭhēyaḍī gāma alaḍāvē.

Literally
The master's favorite wife makes the village restless.
What it means
A person with undue influence over a leader causes trouble for everyone else.

Also said as

  • વકયો સાંઢ માટી ઉછાળે.
  • કાછની ભેંસ આખા ગામનાં ખેતર ભેળે.
  • ધણીની માનીતી બાયડી બાર ગામ ઉજડ કરે.
  • જેનો ધણી હાથ તેને સૌ સાય.
  • ઢાહરે—કુવા કાઠે કેવડા, વાએ વાંકા થાય;
  • જેના પરણે નહીં હાથમાં, તેના જન્મ એળે જાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ધ