બેઠક Bethak

ધન તો ઠેડને ઘેર પણ હોય.

dhana tō ṭhēḍanē ghēra paṇa hōya.

Literally
Even a Dhed may have wealth in his house.
What it means
Wealth alone does not confer nobility, character, or high social standing.

Also said as

  • ધન ઘેલાં તે મન ઘેલાં.
  • ધન જોબન ઠકરાઇ સદા કાઇની રહી નથી.
  • ધન ઢીકા ને ચાપુ ઘણા.
  • ધંતુરાના ગુણ મહાદેવ જાણે.
  • ધરમાં જીત્યા પણ ધણીમુવા ન કહેવરાવવું.
  • ધરધડી ને ધરદહાડા,
  • ધર્મનાં કામ પાંગળાં.
  • ધર્મધક્કા ખાવા.
  • ધર્મ ધર્મ શું કરે, જ્યાં જાય ત્યાં ભીખારી મળે.
  • ધર્મી ધર્મ કરે, પાપી પેટ કુટે.
  • ધરાઇ ગાં— ટરડકા કરે.
  • ધરાયે ઠણકા કરે, ને ભૂખ્યો વાળ તોડે.
  • ધાએ ધાએ, પણ કર્મમાં હોય તો ખાઓ.
  • ધાતાં ધન ન મળે, પણ ધાન મળે.
  • ધાન ધરપત, ને ઘી સંપત.
  • ધાન વિના મરે, કે સાન વિના મરે.
  • ધાન ખાઇએ છીએ, કે ધૂળ ખાઇએ છીએ.
  • ધાવે સો પાવે.
  • ધીંગાની ધરતી ને વિધાનું દાન.
  • ધીંગાનું રીંગાં આગળ ન ચાલે.
  • સોરઠા—ધીગે દીધલ ધાન આ ભવથી ઓ ભવ લગી;
  • રાંકે ભજ્યા ન રામ સાચે દલથી શામળા.
  • ઓ ભવ આપ્યાં દાન આ ભવમાં તે ભોગવે;
  • સમજીને છે સાન સાચું સોરઠીયા ભણે.
  • ધીર સમાન જોગ નહીં, ને રોપ સમાન રોગ નહીં.
  • ધૂન લાગી, રામ ધૂન લાગી, ગોપાલ ધૂન લાગી.
  • ધૂપ દઈને રાણી મૂકજે
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ધ