બેઠક Bethak

દેણી દરિદ્રનું દુરસે, લોક કરે અપમાન;

dēṇī daridranuṁ durasē, lōka karē apamāna;

Literally
The poor man's poverty is seen from afar, people insult him.
What it means
Society tends to look down upon and mistreat the impoverished.
The English proverb Shah set beside it
A lean dog gets nothing but fleas.Misfortunes never come singly, but with their battalions.

Also said as

  • બકરીની માનતા સૌ કરે, વાઘની માનતા કાઇ કરે નહીં.
  • દુઃખતે ઠેસ ને દુબળે વેઠ.
  • ગરીબને સહુ દબાવે.
  • જાયકનું ન્યું દેખકે, ભસત હે બહુ શ્વાન.
  • સબળાથી સૌ કાઇ બીએ, નબળાનેજ નડાય;
  • વાઘ તણે માગે નહીં, ભોગ ભવાની માય.
  • લાવર તીતર લાર, હરકાઇ હાકા કરે;
  • સાવજના શિકાર, રમવા મુશ્કેલ રાછઆ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ