બેઠક Bethak

દાતાકે મન ધન નહીં, શૂરા મન નહીં શ્વાસ; પતિવ્રતાને પ્રાણ નહીં, દેહ ન સમજે દાસ.

dātākē mana dhana nahīṁ, śūrā mana nahīṁ śvāsa; pativratānē prāṇa nahīṁ, dēha na samajē dāsa.

What it means
Not written up yet.

Also said as

  • દાતારનું મુખ દેખતાં, દુઃખ જન્મનાં જાય;
  • જેમ ગંગા નીર દેખતાં, પાપ સઘળાં પળાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ