બેઠક Bethak

દાતા દાન કરે, ને ઊપર વિનય કરે.

dātā dāna karē, nē ūpara vinaya karē.

Literally
The giver bestows charity, and shows humility on top of it.
What it means
Truly noble givers donate generously without pride or condescension.

Also said as

  • નાગા પઇ આપે નહીં, ને મરડ કે મોટાઇનો પાર નહીં.
  • દાતા બિન મીલે ન દાન, ગુરૂ બિન મીલે ન જ્ઞાન.
  • સારાં ઝાડ ફળ આપે ને છાયા કરે.
  • રામે લંકા લેઇ, વૈકુંઠ આપ્યું.
  • અગર બળતાં ગુણ કરે, ને સુખડ ઘસતાં;
  • થરા હોય તે રણ ચડે, ને કાયર નાસતાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ