બેઠક Bethak

દમડે ઊંટ વેચાય છે, પણ દમડા ક્યાં છે ?

damaḍē ūṁṭa vēcāya chē, paṇa damaḍā kyāṁ chē ?

Literally
A camel is sold for a copper coin, but where are the copper coins?
What it means
Even the greatest bargain is useless to someone who lacks the tiny sum needed to purchase it.

Also said as

  • દયા પૂછે મયાને, લાકુ કરવા કેવા;
  • આપણા એના સુચવતા, બાકી જેવા તેવા.
  • દયા ધર્મકા મૂલ હે, નર્ક મૂલ અભિમાન;
  • તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટમેં પ્રાણ.
  • દયા, મયા ને હયાવાળાપર પ્રભુ રાજી.
  • દયા છોડે, દેવ કાપે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ