- Literally
- Money gets the work done, and the maid servant bows in respect.
- What it means
- Wealth commands obedience, service, and social respect.
Also said as
- સકર્મીના સાળા ઘણા.
- કાકા મામા ગાવાના, પાસે હોય તો ખાવાના.
- સર્વે ગુણા: કાંચનમાશ્રયન્તે.
- મધ ત્યાં માખ.
- સુખના સાથી, દુ:ખના વેરી.
- બધા દોલતની માંખ.
- દ્રવ્ય ત્યાં સર્વ.
- લીલા વનના સુડા ઘણા.
- ધમધમતી વહેલે સૌ બેસવા આવે.
- પૈસાના સૌ સગા.
- નમતે ત્રાજવે સૌ બેસે.
- સૌ જગતી તાપે,
- સૌ લીલાનાં હરણ.
- સોનું દેખી મુનીવર ચળે.
- પૈસા દુનિયામાં પરમેશ્વર.
- દામકે સબ ગુલામ.
- સુખ સંપતના સૌ સાથી.
- સુખે સાંભરે સોની,
- દુ:ખે સાંભરે રામ.
- અનેના ત્યાં સુધી તનેનાં.
- હાથ પોલો તો જગ ગોલો.
- જર બસિયાર, મરદ હુસિયાર.
- ખીસા તર તો ચાહે સો કર.
- દુ:ખમાં સાથી રામ.
- પૈસા હોય તો છોકરા ધુધરે રમે.
- કારી દેખે આખી, ત્યારે બોલે બાવા ખાખી.
- જરતે જુહાર.
- ગાંઠે હોય જર, સૌ પૂછે ઘર.
- જર કરે દરિયામાં ઘર.
- ગાંઠે હોય ધન, સૌ હાજર જન.
- દોહરા-માયાકુ માયા મીલે, કરકે લંબે હાથ;
- તુલસીદાસ ગરીબકી, કોઇ ન પૂછે બાત.
- સબ સહાય સબલકે, કોઇ ન નિર્બલ સહાય;
- પવન જગાવત આગકું, દીપક દેત ખુઝાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.