- Literally
- Money does the work, the iron does the salute.
- What it means
- Wealth commands respect and gets things done.
- The English proverb Shah set beside it
- Death defies the doctor.There is no medicine against death.Dust thou art, and to dust shalt thou return.Death is deaf and hears no denial.
Also said as
- સકર્મના સાળા ઘણા.
- કાકા મામા ગાવાના, પાસે હોય તો ખાવાના.
- સર્વે ગુણા: કાંચનમાશ્રયન્તે.
- મધ ત્યાં માખ.
- સુખના સાથી, દુઃખના વેરી.
- બધા દોલતની માંખ.
- દ્રવ્ય ત્યાં સર્વ.
- લીલા વનના સુડા ઘણા.
- ધમધમતી વહેલે સૌ બેસવા આવે.
- પૈસાના સૌ સગા.
- નમતે ત્રાજવે સૌ બેસે.
- સૌ જગની તાપે, સૌ લીલાંનાં હરણ.
- સોનું દેણી મુનીવર ગળે.
- પૈસા દુનિયામાં પરમેશ્વર.
- દામકે રણ ગુલામ.
- સુખ સંપતના સૌ સાથી.
- સુખે સાંભરે સોની, દુઃખે સાંભરે રામ.
- અનેના ત્યાં સુધી તનેનાં.
- હાથ પોલા તો જગ ગોલા.
- જર બસિયાર, મરદ હુસિયાર.
- ખીસા તર તો આહે સો કર.
- દુઃખમાં સાથી રામ.
- પૈસા હોય તો છોકરા ધુધરે રમે.
- કારીજ ટણે આણી, ત્યારે બોલે બાવે ખાણી.
- બરને લુહાર.
- ગાંડે હોય જર, સૌ પૂછે ઘર.
- જર કરે દરિયામાં ઘર.
- ગાંડે હોય ધન, સૌ હાજર જન.
- દાહરા—માયાકુ માયા મીલે, કરકે લંબે હાથ;
- તુલસીદાસ ગરીબડા, કાઈ ન પૂછે ભાત.
- સબ સહાય સબલક, કાઈ ન નિર્બલ સહાય;
- પવન જગાવત આગકું, દીપક દેત ભુઝાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.