બેઠક Bethak

દળ્યાનું દળામણ આપે તેમાં પાડ શાનો?

daḷyānuṁ daḷāmaṇa āpē tēmāṁ pāḍa śānō?

Literally
If one gives the grinding fee, what is the obligation?
What it means
When a service is paid for, there is no need to feel indebted to the provider.

Also said as

  • માસી સાટે માસા, તેના શા જસા?
  • ખરી વાતમાં શાના ખાર, માગતું આપે તે શાનો પાડ?
  • નાતનું નાંતરું, ને પર્વનું પાણી, તેમાં પાડસણું શું?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ