બેઠક Bethak

દલાલે દીવાળું નહીં ને મસીદે ખાતર નહીં.

dalālē dīvāḷuṁ nahīṁ nē masīdē khātara nahīṁ.

Literally
No bankruptcy for the broker and no hole in the mosque.
What it means
Some people live off others without taking any personal responsibility.

Also said as

  • અરે હાથ, પરે હાથ, રક્ષા કરે ગુરૂ ગોરખનાથ.
  • મફતનું ખાવું ને મસીદે સુવું.
  • ગાં—એ હાથ ને જગન્નાથ.
  • બાવા ને બગલમાં લંગોટી.
  • નાગો નહાય શું ને નીચોવે શું?
  • હાથમાં મુશળ, જ્યાં પડ્યા ત્યાં જેમ ને કુશળ.
  • લે લોટી ને માર લંગોટી.
  • નાગી પહેરે તાપડું, ને ભૂખી ખાય બી.
  • ફરાં(ફરાં)તું અધાણું તેમાં કાપે શું ને કરડે શું?
  • ફકીરાં મસીદ, જ્યાં પડ્યા ત્યાં નચિત.
  • બખે પોતીયું લઈ ફરે, તેને કાય શું કરે?
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ