- Literally
- In famine, even rotten millet is eaten.
- What it means
- In times of extreme scarcity or crisis, one is forced to accept and consume low-quality things that would normally be rejected.
Also said as
- દગડો છે.
- દધી પાંચમે છડે તેલ, એકાદશીએ નાગરવેલ.
- દ્વાદશીએ ઝાલર ખાય તે નિશ્ચે નરકે જાય.
- દમડીકી રાઇ, સાસુવહુકી લડાઇ,
- આધી રોટી સુરાઇ, ખૂણે બેઠકર ખાઇ,
- સાસુ મારવા ધાઇ, વરે કુવામાં ગીરાઇ.
- દમ સુકા મારવા.
- દમડીની લાછ, ઘર બધું રાછ.
- દમડી સારૂ દશ ફેરા ખાય.
- દમડે ઊંટ વેચાય છે, પણ દમડો ક્યાં છે?
- દયા પૂછે મયાને, લાકુ કરવા કેવા;
- આપણા બેના સુચવતા, બાકી જેવા તેવા,
- દયા ધર્મના મૂળ છે, નર્ક મૂળ અભિમાન;
- તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટમેં પ્રાણ.
- દયા, મયા ને દયાવાળાપર પ્રભુ રાજી.
- દયા છોડે, દેવ કાપે.
- દર દર મૂપક ન હોય, ક્યાંક નમેરા નાગ પણ હોય.
- દરજીનું વેતરવું, મોચીનું ન વેતરવું.
- દરબારનો કુતરો.
- દરછ પોતાનું ખાપણુ ચોરે.નહીં, દરિદ્ર કાઇએ વસાવ્યો નથી.
- દરમાં પેસે પાધરા, વાંકા સઘળે વ્યાપ્ત.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.