- Literally
- Deceit is no one's friend.
- What it means
- Dishonesty eventually harms the person who practices it.
- The English proverb Shah set beside it
- Underhand practices fail in the end.Evil to him, who thinks of evil.He who digs fallsDeceitful men dig their own graves.Cheating play never thrives.
Also said as
- દગા કીસીકા સગા નહીં, કીયા ન હોય તો કર દેણા.
- એના ટાંટીઆ એના ગળામાં.
- ખોટું તે પડે.
- નીતિએ નારાયણ વરો, અનીતિએ કુતરાં લરો.
- ભુંડું તાકે (ઈચ્છે) તેનું ભુંડું થાય.
- દાનત તેવી બરકત.
- કપટ ત્યાં ચપટ.
- કુડ ત્યાં ધૂળ.
- કુડના ડાંડીઆ કપાળમાં વાગે.
- જેનું મન ચોખ્ખું, તેને શાની બીક?
- ઠગણાએ ઠાઠ ન ચાલે.
- છસકી દાનત ખુરી, બેસકે ગલે છુરી.
- હાડરા—ખોટેગા શે પડેગા, તુમ ફિકર ના રાખા ભાઈ;
- ગીડી આપી બાબાને, ગધે ચઢો નાઈ.
- ઈચ્છે જેનું અવરનું, તેવું આપણું થાય;
- કર્યું ન હોય તો કરી જુઓ, જેથી તુરત જણાય.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.