બેઠક Bethak

દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી

dāḍhīnī dāḍhī nē sāvaraṇīnī sāvaraṇī

Literally
A beard for the beard and a broom for the broom.
What it means
Two purposes served in the one stroke.
The English proverb Shah set beside it
To kill two birds with one stone.To make two nails with one hit.To stop two mouths with one morsel.

Also said as

  • શેઠ ગયા જાત્રા, આવશે તો હાથ જોડશું, નહીં તો ખાશું લાડવા.
  • બંને હાથમાં લાડવા.
  • માનીએ ત્યાં સુધી શાલિગ્રામ, નીકર ઉપરવટણા.
  • ગાજરની પીપાડી વાગી તો વાગી, નીકર કરડી ખાધી.
  • બ્રાહ્મણ જાય વેદું કરવા, તે ગરુડપુરાણ સાથે લઈ જાય.
  • ભાડેકા ભાડા ઓર કબાડેકા કબાડ.
  • હરનું હર ને ઘરનું ઘર.
  • ઢાહુરા—ચલો સખી જઈએ, જહાં વસે વ્રજરાજ;
  • દધિ મથન ઓર હરિ મિલન, એક પંથ દો કાજ.
  • એક કામમાં ત્રણ કામ કર્યા, સાંભળ મારી સહી;
  • શાક વધાર્યું, સ્નાન કર્યું ને રોટલા કરી રહી.

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ