બેઠક Bethak

દાદર—ઓફી દાતણ જે કરે, નરણાં હરડે ખાય;

dādara—ōphī dātaṇa jē karē, naraṇāṁ haraḍē khāya;

Literally
He who brushes his teeth in the morning and eats harade (myrobalan) on an empty stomach...
What it means
Maintaining simple daily health habits keeps one away from the doctor.

Also said as

  • દૂધ વાળુ જે કરે, તે ઘર વૈદ્ય ન જાય.
  • શ્રાવણની કાકડી, ભાદરવાની છાશ;
  • તાવ સંદેશા મોકલે, આજ આવું કે કાલ?
  • ભોય પથારી જે કરે, લોહાઢી ટેબર ખાય;
  • તુષ પાણી જે પીએ, તે ઘર વૈદ્ય ન જાય.
  • ધાતુ વધારણ, બળકરણ, જે પિયા પુછો મેય;
  • દુધ સમાન ત્રિલોકમાં, અવર ન ઔષધ હોય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with દ