બેઠક Bethak

ચ્યારે ચોરે બેસી ચાડી ન કરીએ એ ચતુરાઈની રીત.

cyārē cōrē bēsī cāḍī na karīē ē caturāīnī rīta.

Literally
Not sitting at the public square to gossip is the way of wisdom.
What it means
A wise person avoids engaging in gossip or slander in public places.

Also said as

  • ચકરડીભમરડી રમી જાણે છે.
  • ચકલાંના માળા ચુંથવા.
  • ચકમક ઝેરી તમાસો જુએ.
  • ચક્ર મંડળ ચડ્યું રાજ, તે ચક્કી ખાઇ પડે નિરવાણ.
  • ચટપટની રમત થઈ, ત્યાં શું થાય?
  • ચડતી દેરડી પાડવી નહીં.
  • ચડાવ્યા ચપણ લે તેવા છે.
  • ચડી ચોટ ને દઢી દોટ.
  • ચડ્યું ઘોડું ને પડ્યું રોડું ઝાઝું દેખાય.
  • ચણગારી મુકી આઘે રહે.
  • ચણા ખાઇને હાથ ચાટવા, તેમાં શું વળે?
  • ચણાના ઝાડ ઉપરથી ભુસકા મારવા.
  • ચણાને ખેતર વાસુ રહેવું વસસું.
  • ચણા પાણીમાં સુકાય તેમ સુકાણા છે.
  • ચતુર ચેતી ખસે, મૂર્ખ લપટાઇ ફસે.
  • ચતુર ચેતે ને મૂર્ખ વેઠે.
  • ચતુરાઈ સુસે પડી.
  • ચપટીમાં જીવ, મુઠ્ઠીમાં જીવ.
  • ચમડી તુટે, પણ લોહી ન નીકળે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ