બેઠક Bethak

ચ્યારે ચારે બેસી યાદી ન કરીએ એ ચતુરાઈની રીત.

cyārē cārē bēsī yādī na karīē ē caturāīnī rīta.

What it means
Left blank on purpose. The scan is damaged here and the words are not certain enough to translate — English written over a guess would hide the guess rather than fix it. The Gujarati above is what could be read.

Also said as

  • ચકરડીભમરડી રમી જાણે છે.
  • ચકલાંના માળા ચુંથવા.
  • ચકમક ચેરી તમાસો જુએ.
  • ચક્ર મંડળ ચડ્યું રાજ, તે ચટ્ટી ખાઈ પડે નિરવાણ.
  • ચટપટની રમત થઈ, ત્યાં શું થાય?
  • ચડતી દેરડી પાડવી નહીં.
  • ચડાવ્યા ચપણ લે તેવા છે.
  • ચડી ચોટ ને દરી દોટ.
  • ચડ્યું ઘોડું ને પડ્યું રેડું ઝાઝું દેખાય.
  • ચણગારી મુકી આધે રહે.
  • ચણા ખાઈને હાથ ચાટવા, તેમાં શું વળે?
  • ચણાના ઝાડ ઉપરથી ભુસકા મારવા.
  • ચણાને ખેતર વાસુ રહેવું વસમું.
  • ચણા પાણીમાં સુકાય તેમ સુકાણા છે.
  • ચતુર ચેતી ખસે, મૂર્ખ લપટાઈ ફસે.
  • ચતુર ચેતે ને મૂર્ખ વેઠે.
  • ચતુરાઈ ચુલે પડી.
  • ચપટીમાં જીવ, મુઠ્ઠીમાં જીવ.
  • ચમડી ટુટે, પણ લોહી ન નીકળે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ