બેઠક Bethak

ચુક્યા કે મુવા, ચુક્યા કે ચાલ્યા.

cukyā kē muvā, cukyā kē cālyā.

Literally
Missed is dead, missed is gone.
What it means
A missed opportunity is as good as lost forever.
The English proverb Shah set beside it
Wisdom and goodness to the wile, seem vile.No and yes often cause disputes.

Also said as

  • ચુક્યા કે મુવા.
  • ચુક્યા કે ચાલ્યા.
  • ભૂલ્યા કે ભોગ મળ્યા.
  • એ તો જતરડા સોંસરૂં નીકળવાનું છે.
  • મેવાળાનો ફેર પડવા દે તેમ નથી.
  • મેવાળા ચીરે તેવા ઝીણા છે.
  • ખાંડાની ધાર ઉપર રહેવાનું છે.
  • કીડી સાંચરે તેવું નથી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ