બેઠક Bethak

ચિત્રા નક્ષત્રને ‘ઘેલુ નક્ષત્ર’ પણ કહેવામાં આવ્યું છે. ‘ઘેલી ચિત્રા’ નામથી પણ તેને ઓળખવામાં આવે છે આ નક્ષત્રના તાપ ઉત્તમ જાણવો. પાકને પકવવામાં આ તાપ તડકો સારો ફાયદો કરાવે છે.

citrā nakṣatranē ‘ghēlu nakṣatra’ paṇa kahēvāmāṁ āvyuṁ chē. ‘ghēlī citrā’ nāmathī paṇa tēnē ōḷakhavāmāṁ āvē chē ā nakṣatranā tāpa uttama jāṇavō. pākanē pakavavāmāṁ ā tāpa taḍakō sārō phāyadō karāvē chē.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ