બેઠક Bethak

ચિંતાનું ઓસડ નહીં.

ciṁtānuṁ ōsaḍa nahīṁ.

Literally
There is no medicine for worry.
What it means
Worry is a mental state that cannot be cured by external means.

Also said as

  • વેહેમનું ઓસડ નહીં.
  • મનસા ભૂત ને શંકા ડાકણ.
  • ચિંતાથી ચિતા સારી.
  • કુંડલિયા—ચિંતા જ્વાલ શરીરમાં, દવા લગે ન ઝુઝાય,
  • બાહેર ધુંવા ન નિકલે, અંતરહી ધુંધવાય;
  • અંતરહી ધુંધવાય, જલે જ્યું કાષ્ટની ભટ્ટી,
  • લોહ માંસ જલ જાય, રહે પિંજરકી ઠટ્ટી;
  • કહે જમીરજ શાહ, મુજ રાખરે ચિંતા,
  • દવ લાગી ન ઝુઝાય, છસ્કે ઉરમાં ચિંતા.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ