- Literally
- Beware, beware, O man, beware.
- What it means
- A warning to a person to remain alert and make righteous choices while there is still time.
Also said as
- પરલોકે સુખ પામવા, કર સારા સંકેત;
- હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત.
- જોર કરીને જીતવું, ખરેખરું રણ ખેત;
- દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત.
- ગાફલ રહીશ ગમાર તું, ફોકટ થઈશ ફજેત;
- હવે જરૂર હુશિયાર થઈ, ચેત ચેત નર ચેત.
- તન ધન તો તારાં નથી, નથી પ્રિય પરણેત;
- પાછળ સૌ રહેશે પડ્યાં, ચેત ચેત નર ચેત.
- લામાની ભ્રમણા તજે, ભામા ભય ભંડાર;
- ભામા જેને ભોળવે, તે નર નહીં તરનાર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.