બેઠક Bethak

ચેત ચેત નર ચેત (સાખી)

cēta cēta nara cēta (sākhī)

What it means
Not written up yet.

Also said as

  • પરલોકસુખ પામવા, કર સારા સંકેત;
  • હજી બાજી છે હાથમાં, ચેત ચેત નર ચેત.
  • જોર કરીને જીતવું, ખરેખરું રણ ખેત;
  • દુશ્મન છે તુજ દેહમાં, ચેત ચેત નર ચેત.
  • ગાફલ રહીશ ગમાર તું, ફેકટ થાઇશ ફજેત;
  • હવે જરૂર હુશિયાર થઇ, ચેત ચેત નર ચેત.
  • તન ધન તો તારાંચી નથી, નથી પ્રિય પરણેત;
  • પાછલ સૌ રહેશે પડયાં, ચેત ચેત નર ચેત.
  • ભામાની ભ્રમણા તજે, ભામા ભય ભંડાર;
  • ભામા જેને લોળવે, તે નર નહીં તરનાર.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ