બેઠક Bethak

ચરૈવેતિ-ચરૈવેતિ.

caraivēti-caraivēti.

What it means
Not written up yet.

The same thought elsewhere

  • ચાલતો રહે, બેસે છે ભાગ્ય બેઠાંનું, ઊભું' ઉભા રહેલતું, સૂતેલાંનું રહે સૂતુ, ચાલે ભાગ્ય ચલં તનું. (માટે તું) ચાલતો રહે. સંस्कृत
  • ચાલતો મધુને પામે, ચાલતો મીઠું' ઊંબરું', સૂર્યના શ્રમને પેખ, ચાલતાં જે ન આળસે. (માટે તું) ચાલતો રહે. સંस्कृत
  • કલિયુગ થાય છે સૂત, દ્વાપર બેસવા થકી, બંને ત્રેતા થતાં ઊભો ચાલતો કૃત થાય છે. (માટે તું) ચાલતો રહે. સંस्कृत
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ