બેઠક Bethak

ચંદ છંદ પદ સુરકે, દુહા બિહારીદાસ;

caṁda chaṁda pada surakē, duhā bihārīdāsa;

Literally
The meters of Chand, the verses of Sur, the couplets of Biharidas;
What it means
Great poets are celebrated for their specific mastery of different poetic forms.

Also said as

  • ચોપાઇ તુલસીદાસકી, કેશવ કવિત વિલાસ.
  • બિહારીકા દોહરા, જ્યું નાવકકે તીર;
  • દેખનમેં છોટા લગે, ગુનમેં બડા ગંભીર.
  • સૂર સૂર તુલસી શશિ, ઉડગન કેશવદાસ;
  • અવર કવિ ખદ્યોત જ્યું, ચલકત કરત પ્રકાશ.
  • સુખ મનાઇ કહે ખરા, વિદ્યા પડેજું રાય;
  • સભા સોહત બોલે જસુ, સૌ પુરે કવિરાય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ચ