- Literally
- Ups and downs keep coming.
- What it means
- Life is a cycle of prosperity and adversity.
- The English proverb Shah set beside it
- Unreasonable silence is folly.He who spares to speak, does spare to speed.A closed mouth catches no mice.A dumb man never gets land.
Also said as
- ઉદય પછી અસ્ત, અસ્ત પછી ઉદય.
- સુખ પાછળ દુઃખ ને દુઃખ પાછળ સુખ.
- સુખદુઃખનો જોડા છે.
- દિવસ પછી રાત ને રાત પછી દિવસ.
- આજ રાજા કાલે રાંક.
- સરાધરા સરખું ચાલે નહીં.
- શેરડીના સાંઠા તે ચડતી પુંછડા સુધી સરખા મીઠા હોય નહીં.
- આજ અમીર કાલે ફકીર.
- વખત વખતનો રંગ જુદો.
- સદા કાળ સરખા ચાલે નહીં.
- વેળા વેળાની છાંયડી.
- ચડતી પડતીના ચક્ર આગળ કોઈનું ચાલતું નથી.
- તડકાછાંયા ચાલ્યા જાય છે.
- તડકાછાંયાની વાત છે.
- વેળાવેળાની વાત છે.
- વેળાવેળાની છાંયડી.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.