- Literally
- One who does not make the spoken unspoken.
- What it means
- A person of integrity who keeps their promises.
- The English proverb Shah set beside it
- An honest man's word is as good as his bond.A man of hononr has but one word.Keep your promise.A word once spoken cannot be recalled.
Also said as
- બોલ્યા અબોલ્યા થાય નહીં.
- જમાન હાર્યો તે જન્મ હાર્યો.
- બોલ્યા અબોલ્યા કરે, તેનું દૂધ ઠીકરે.
- મરદના બોલ પ્રાણ જતાં ફરે નહીં.
- જે બોલતો સાચો તેનો જ તાલ.
- હાથીના દંતશળ નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં.
- સાકરના હીરા ગળ્યા તે ગળ્યા.
- શુંક્યું ગળાય નહીં. શુંક્યું ચટાય નહીં.
- જે મ્હોડે પાન ચાવ્યાં તે મ્હોડે લાળા ચવાય નહીં. મરદનું વચન એક.
- જે બોલ્યા તે ધ્રુવના અક્ષર.
- દહૂરો—દળ ફરે, વાદળ ફરે, ફરે નદીનાં પૂર;
- ઉતમ બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.