- Literally
- Can anyone hold the tongue of one who speaks?
- What it means
- It is impossible to stop people from gossiping or talking.
Also said as
- બોલતું ભૂત પણ સાઈ.
- બોલનેમેં રેલમછેલ, ખરચનેમેં ટંચાઈ.
- બોલીને ફરે તેના વિશ્વાસ કોણ કરે?
- બોલે નહીં હસી તો સૌ જાય ખસી.
- બોલે હસી તે જાય ખસી.
- બોલેલું કાંઈ મ્હોમાં પેસે છે?
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.