બેઠક Bethak

બિના જલ કુપ કહા, બિના તેજ ભૂપ કહા,

binā jala kupa kahā, binā tēja bhūpa kahā,

What it means
Not written up yet.

Also said as

  • બિના ગુન રૂપ કહા, ક્રિયાકા બખાનવો;
  • કાલરીકા ખેત કહા, કપટીકા હેત કહા,
  • દીલ બિન દાન કહા, ચિત્તમાં ન આનવો;
  • બિના તપ જોગ કહા, બિના જ્ઞાન ભોગ કહા,
  • સપુત બિન પુત કહા, દુખ્યો કુલ જાનવો;
  • જિહ્વા બિન મુખ કહા, તેન બિન નેન કહા,
  • રામનામ બિના મુખ, પશુહી પેહેચાનવો.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ