બેઠક Bethak

બિલાડીને કહે છીંકું તુટતું નથી.

bilāḍīnē kahē chīṁkuṁ tuṭatuṁ nathī.

Literally
Tell the cat that the sneeze is not breaking.
What it means
The curses or ill-wishes of insignificant or powerless people have no effect on the strong.
The English proverb Shah set beside it
Cattle do not die from crow's cursing.

Also said as

  • રાંડીરાંડના શાપ લાગતા નથી.
  • કણીઆના નિસાસાથી વરસાદ અટકતો નથી.
  • ચમારના શાપથી ઢોર મરતાં નથી.
  • કાગને કહે ડાણાં મરતાં નથી.
  • સતી શાપ દે નહીં, અને શંખણીના શાપ લાગે નહીં.
  • સતી શાપ દે નહિ, અને દે તો ફળ્યા વિના રહે નહિ.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ