- Literally
- Do not pack provisions of evil.
- What it means
- Warns against planning bad actions or holding malice for the future.
Also said as
- ભુંડા મ્હોંને ભરડકું ને અવાડાનું પાણી.
- ભુંડી ભેંસને ચાંદેરા પાડો,
- આંધળી દોહનારી ને ગોવાળ ગાંડા.
- ભેખ લજવવા કરતાં ઘર માંડવું સારું.
- ભેખડ પાછા વગર દળદર જાય નહીં.
- ભેગા મરવું તે વિવાહ સરખું.
- ભેભ જેવા છે.
- ભેળ પડે ત્યારે કાંઈ મેળ રહે નહીં.
- ભેંસ ડુબાડે, ને ગાય તારે.
- ભેંસ ઝરવે ખાણ ને ભાર ઝરવે વહાણ.
- ભેંસનાં શીંગડાં ભેંસને ભારે.
- ભોગવે તે ભાગ્યશાળી.
- ભોર બોલાવવી.
- ભોળાને ભૂત બહુ વળગે.
- ભોળે ભાવે રામૈયા.
- ભોંય પડ્યું ભાગ્યનું ને જડે તેના બાપનું.
- ભોંય ખેતરવી પડે તેના કરતાં ચૂપ બેસવું સારું.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.