બેઠક Bethak

ભુંડા ભુંડાના ભાવ ભજવ્યા વગર રહે નહીં.

bhuṁḍā bhuṁḍānā bhāva bhajavyā vagara rahē nahīṁ.

Literally
A villain cannot refrain from playing the wicked role.
What it means
Evil people inevitably reveal their true harmful nature.
The English proverb Shah set beside it
A bad man is like a bad penny.A bad man is like a bad penny.

Also said as

  • પોદળા પક્ષો તે કુળ લેઇ ઊખડે.
  • ભુંડી રાંડે બમણે વરે.
  • કસ્તુરીમાં રંગ નહીં, ભુંડીમાં ઠંગ નહીં.
  • ભુંડાથી ભૂત પણ નાસે.
  • દુર્જનથી દૂર વસવું.
  • ભુંડાનું મ્હો કાળું.
  • ભુંડાથી બાર ગાઉ નાસવું.
  • ખોડી બિલાડી અપશુકન કર્યા વગર રહે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ