બેઠક Bethak

ભૂખી નોતરી ને કાખમાં ભાણું.

bhūkhī nōtarī nē kākhamāṁ bhāṇuṁ.

Literally
Hungry guest and a bowl in the armpit.
What it means
Said of someone who is overly eager to receive a favor or a meal.

Also said as

  • આટા તોલ કે ઠીકરી જલતી હે.
  • મીની મીની દૂધ પીશો? તો કહે સસણી રહી છું.
  • મહારાજ જમશો, કહે શી વાર? તો કહે તારી વારે મારી વાર.
  • શેખમીઆં શિરાવશો? તો કહે સાનક બગલમાં છે.
  • ડોશી ડોશી નાતરે જશો? તો કહે રૅટીએ ઉલાળીને જ બેઠી છું!
  • દાલુરે—મેમાન, માગણ ને મહિપતિ, ચોથી ધરની નાર;
  • એ આપ્યા વિણ ખસે નહીં, કહે લાવને લાવ. ૨૧૨
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ