બેઠક Bethak

ભિડી કરીઆવર તે કરે જે દીઠા બાપ ઘેર.

bhiḍī karīāvara tē karē jē dīṭhā bāpa ghēra.

Literally
The one who does things is the one who saw them at their father's house.
What it means
One's behavior and standards are shaped by their upbringing.

Also said as

  • બાપદાદે દીઠું નથી, તેની નજર હલકી.
  • બાપદાદે જોયું હોય, ને પાસે ન હોય તોપણ નજર ઊંચી.
  • એ તો કર્્યાકામના ધણી છે.
  • છપ્પન વખારીઆ ને ભારે કુંચી, પાસે ન મળે, પણ નજર ઊંચી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ