બેઠક Bethak

ભાવી ભૂલાવે તેના શે ઉપાય?

bhāvī bhūlāvē tēnā śē upāya?

Literally
What remedy is there when destiny misleads?
What it means
No one can avoid or correct errors that are destined to happen.

Also said as

  • ભીખ માગતાં આવડતી ન હોય, તો તમાકું ખાતાં શીખો.
  • ભીખ માગીને ભઈયા કીધા, તે પાડોસણે લુંટી લીધા.
  • ભીંત સામે માણસ ધસે, માથું અફળાય ત્યારે ખસે.
  • ભીલામાના દાગ ને હિંગની ગંધ કદી જાય નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ