બેઠક Bethak

ભણે તેની વિદ્યા. મારે તેની તલવાર.

bhaṇē tēnī vidyā. mārē tēnī talavāra.

Literally
His is the knowledge who studies, his is the sword who strikes.
What it means
You only truly possess what you have earned through your own effort.

Also said as

  • ભણે તેની વિદ્યા.
  • મારે તેની તલવાર.
  • ભજે તેના ભગવાન.
  • ભકત આધીન ભગવાન.
  • અભ્યાસકારિણી વિદ્યા.
  • પાળે તેના ધર્મ.
  • એડે તેનું ખેતર.
  • વિદ્યા કાઇના બાપની નથી.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ