બેઠક Bethak

ભાલાજીની જનમાં, ને ખાવુંપીવું કાનમાં.

bhālājīnī janamāṁ, nē khāvuṁpīvuṁ kānamāṁ.

Literally
In the gathering of Bhalaji, and eating and drinking in the ear.
What it means
Describes a situation where people are present for a social event but are not actually participating or contributing.

Also said as

  • લીલા લેહેર, ને ખાવાનાં ઘેર.
  • ખાવાનાં ખેખાં, ને બખુભાઈના સંગાથ.
  • સાપે સાપ મળ્યા, ને જીભના લપકારા.
  • સાપને ઘેર સાપ પરેણા, સાપે ચાટી ધૂળ;
  • તાલાવેલી તાનમાં, સુઈ રહેવું મેદાનમાં.
  • ખાવાને ખેખાં, ને પેહેરવાનાં ચોખાં;
  • ખાનાપીનાં ખેરસલ્લા, ધીંગાણું બહોત.
  • જોડકણાં-આવ મીઆં, જવ મીઆં, ધરનાર તુમારા;
  • ગાંઠ્ઠી ખાઓ ખીચડી, બાસણ હમારા.
  • મીઆભાઈની જનમાં, બાન્ન બાજે તાનમાં;
  • જેઠેણીબડી સાનમાં, ઓર ખાનેકા આસમાનમાં.
  • કાળીભાઈની જનમાં, ખાવું પીવું કાનમાં;
  • ઢોલ વાગે તાનમાં, સુઈ રહેવું મેદાનમાં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with ભ