- Literally
- A devotee means a counterfeit rupee.
- What it means
- Ostentatiously religious people are often hypocritical and untrustworthy.
Also said as
- ભગત જગત ઠગત.
- ભજ કલદારં, ભજ કલદારં.
- ભજે તેને સૌ ભજે, તજે તેને સૌ તજે.
- ભટજી ભણે છે કે ટીપણાં ફાડે છે.
- ભણી ભણીને ઉંધા વળ્યા.
- ભણી ભણીને પોપટ થયા.
- ભણેલ કરતાં ગણેલ સરસ, ગણેલ કરતાં ફરેલ સરસ, ફરેલ કરતાં કઢાએલ સરસ.
- ભણેલાને ચાર આંખ, અભણુ આંધળો.
- ભણે તે ભૂલે ને ચડે તે પડે.
- ભણ્યા પણ ગણ્યા નહીં.
- ભણ્યા ભૂલે પણ લખ્યાં ન ભૂલે.
- ભણ્યાગણ્યા તે ગંગા ગયા, ન ભણ્યા તે મૂર્ખ રહ્યો.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.