બેઠક Bethak

બેની લડાઈમાં ત્રીજને લાભ.

bēnī laḍāīmāṁ trījanē lābha.

Literally
In the fight between two, the third gets the benefit.
What it means
A third party often profits from the conflict of others.
The English proverb Shah set beside it
By discord the greatest are destroyed.Divide and rule.In a quarrel between two, a third is a gainer.

Also said as

  • ત્રીજનું કામ થાય.
  • તરડ પડે ત્યારે આંગળી ખોસાય.
  • ઘર પતળ્યું તેની દિશા પતળી.
  • વન પતળ્યું ત્યારે કુહાડાને હાથે મળ્યો.
  • ઘર કુટચે ઘર જાય.
  • પેટ પતળ્યું ત્યાં ક્યાં પાટા બાંધવા.
  • તુમ લડો હમારી ફતેહ હય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ