બેઠક Bethak

બે ઘોડે ચડાય નહીં.

bē ghōḍē caḍāya nahīṁ.

Literally
One cannot ride two horses.
What it means
A person cannot successfully pursue two conflicting interests at the same time.

Also said as

  • (બન્ને બાજુ સચવાય નહીં તે વિષે.)
  • બે ઘોડે ચડાય નહીં.
  • બે ઘરના પરોણા ભૂખે મરે.
  • બન્ને બાજુ બોલે તે એકનું ન તોળે.
  • બે ગોળીના ચડવા.
  • અડકડદુકીઓ કોઈનો નહીં.
  • દહીંમાં ને દૂધમાં પગ રાખે તેવા.
  • હસવું ને ભસવું સાથે બને નહીં.
  • ભાણવાળા તેરી બી જાય, ને રામવાળા તેરી બી જાય.
  • અતે ભ્રષ્ટ ને તતે ભ્રષ્ટ.
  • એમને ખાય ને કુશળને, પણ ખાય.
  • તુલસી દે ઘોડે ચડીએ, તો ફટે ગાં—કે ઊંધા પડીએ.
  • નાતો ને નાણું બે રખાય નહીં, નાતો રહે કે નાણું રહે.
  • ચોપાચા—ત્યાગ માર્ગની વાર્તા કરવી, વનિતા ભેગું વસવું;
  • બન્ને વાત બને નહીં સાથે, લોટ ફાકવા ને ભસવું.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ