બેઠક Bethak

બાંધવ હોય અબોલણા, તોએ પોતાની આણિ.

bāṁdhava hōya abōlaṇā, tōē pōtānī āṇi.

Literally
Even if brothers are not speaking, they are still your own.
What it means
Family bonds remain significant even during periods of conflict or estrangement.

Also said as

  • બાંધવ હોય અબોલણા, તોએ પોતાની બાંધ.
  • હાડ હસે ને લોહી તપે.
  • ઘોડીઆમાં લોહી તપે.
  • લડ્યા તોએ એક લોહી.
  • વીરને દેખી વેરી કંપે.
  • ભીડ પડે ત્યારે ભાઈ ઓથ આપે.
  • વિના ભાઈનું માણસ, તે રણ વગડામાં એકલું ઝાડ.
  • સગપણ સોનું ને પીતળ પ્રીતડી.
  • દુનીઆમાં બધું મળે, મા બાપ કે માજણ્યા ભાઈ મળે નહીં.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1923) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ