બેઠક Bethak

બંદા પોહેળા ને શેરી સાંકડી.

baṁdā pōhēḷā nē śērī sāṁkaḍī.

Literally
The fellow is wide and the alley is narrow.
What it means
Said of a pompous individual who acts oversized and domineering in a modest neighborhood.

Also said as

  • ગોકુળમાં કાહાન માહાલે, તેમ માહાલે,
  • ધાંયજની કાથળીમાં સજઈઓ માહાલે તેમ માહાલે.
  • છાપરે ચહુડીને બેઠા છે.
  • આભ સામું જોઇ ગયા છે.
  • કુલે પાનીઓ લગાડે છે.
  • આસમાનને ને તેને હવે બે તસુનું છેટું રહ્યું છે.
  • જમીન ઉપર પગ માંડતો નથી.
  • ગધેડી પુલેક ચડી છે.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ