- Literally
- The over-wise person gets smeared in three places.
- What it means
- Being overly clever or pedantic leads to unnecessary mistakes.
- The English proverb Shah set beside it
- The most exquisite folly is made by wisdom too fine spun.Too far east is west.
Also said as
- દૂધમાંથી પોરા કહાડે તેવા ડાહ્યો.
- બહુ ડાહ્યો તે બહુ ખરડાય.
- ચતુર કાગડા વિષ્ટા ઉપર બેસે.
- ડાહ્યા ભૂલે ત્યારે ભીંત ભૂલે.
- ડાહાપણમાંથી હાથ કહાડતા નથી.
- ડાહીબાને તેડાવા ને ખીરમાં મીઠું નંખાવા.
- અતિ ચતુરાઈ ચુલે પડી.
- અતિ ડાહાપણે ઘેલછા.
- ડાહડ ડાહ્યો ગાં—ના વેહ સુધી ડાહ્યો.
- ચતુરના ઘરમાં એઠી કડછી.
- ચતુરની ચોટલીએ ધૂળ.
- લાખ મત લડબડી, હજાર મત હડબડી, સો મત સડબડી, પણ એકમત બાપડી, તે ઉભી વાટ તાપડી.
- ડાહ્યો કાગડો બે પગે બંધાય.
- દાહરો—અતિ ડાહ્યે અળખામણા, અતિ ઘેલે ઉચાટ;
- આનંદ કહે પરમાનંદ, ભલો ગડગડ ઘાટ.
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.