- Literally
- The majority has gone, a little remains.
- What it means
- The end of a difficult period is near.
Also said as
- કાઢ્યાં એટલાં કહાડવાં નથી.
- હવે કાંઠે બેઠા છીએ, ગમે ત્યારે ધસી પડીએ.
- મરવા સારૂ ભોંય સુંઘે છે, પણ મમત્વનો પાર નથી.
- હવે પરમેશ્વર દોરી ખેંચી લે તો સારું.
- હવે ઘોળામાં ધૂળ નાંખવી નહીં.
- હવે ઘોળાં લજવવાં નહીં.
- હવે અમે થોડા દિવસના મેમાન છીએ.
- બહેત ગઈ થોડી રહી, થોડેમ ઘટ જાય;
- એક પલકકે કારણે, બાળ ક્યું ગુમાય?
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.