બેઠક Bethak

બહેન જો આવી ચડે તો તે સારા ભોજન ઉપરાંત સાડી પણ પામે છે. વહુનો સગો તે ચુલાનો મહેમાન કહેવાય. વરનો સગો કોડીનો ભલું થાય તો તે માત્ર પાણી જ પામે.

bahēna jō āvī caḍē tō tē sārā bhōjana uparāṁta sāḍī paṇa pāmē chē. vahunō sagō tē culānō mahēmāna kahēvāya. varanō sagō kōḍīnō bhaluṁ thāya tō tē mātra pāṇī ja pāmē.

What it means
Not written up yet.
બૃહદ કહેવત કથાસાગર (Bruhad Kahevat Kathasagar) (1920) · read from the scan by machine — the Gujarati itself is unchecked · awaiting its meaning

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with બ