- Literally
- What is the use of wisdom after the occasion has passed? The farmer is wise in the month of Kartik.
- What it means
- Wisdom gained after the opportunity is lost is useless.
Also said as
- રંભા પછી ડહાપણ, ને ગરથ ગયા પછી જ્ઞાન.
- ધાં ભૂલ્યા તે ભવ ભૂલ્યા. ગઈ પળ પાછી ન આવે.
- સદા દોર દોરા દીખાતા નહીં, ગયા વક્ત ફિર હાથ આતા નહીં.
- લક્ષ્મી ચાલ્લે કરવા આવે ત્યારે મ્હોં ધોવા જવું.
- સસલો શિકારે આવ્યો ત્યારે કુતરા મુતરાણા થયા.
- નાણું મળે પણ ટાણું ન મળે. પીલુ ટાંણે ચાંચ પાણી.
- મરવા ટાણે પશ્ચાતાપ તે પૂર્વજન્મનાં પાપ.
- ડાહ્યા—ખડ ફુટ્યાં ધણ વમુકીયાં, વહાલા ગયા વિદેશ; | ૨૪
- અવસર ચુક્યા મેહુલા, વરસી કાંઈ કરેશ.
- જે મતિ પિછે ઉપજે, સો મતિ આગે હોય;
- કામ ન બણસે આપણા, દુરિજન હસે ન કોય. | ૩૪
Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.