બેઠક Bethak

અતિશયમાં સાર નહીં. રંગનાં કુંડાં ન હોય, ચટકાં હોય.

atiśayamāṁ sāra nahīṁ. raṁganāṁ kuṁḍāṁ na hōya, caṭakāṁ hōya.

Literally
There is no worth in excess; there are no vats of dye, only dabs.
What it means
Excess in anything is harmful, whereas moderation is valuable.
The English proverb Shah set beside it
Double charging will break even a cannon.Too much of a thing is good for nothing.Excess in merriment is the mother of grief.Every thing in excess is poison.

Also said as

  • રંગનાં કુંડાં ન હોય, રંગનાં તો ચટકાં હોય.
  • અતિશયમાં સાર નહીં.
  • સબકું રસમેં રાણીએ, અંત લીજીએ નાહીં.
  • અતિ સર્વત્ર વર્જયેત.
  • અતિશે વલોવેથી ઝેર નીકળે.
  • અતિ તાણે તુટી જાય.
  • અતિ ધસ્યાથી ચંદન(શિતલ છે છતાં)માંથી આગ નીકળે.
  • અતિશે મથન કરવાથી ઝેર વરી આવે.
  • અતિ ભલો નહિ બોલવા, અતિ ભલી નહીં ચૂપ;
  • અતિ ભલો નહિ બરસવા, અતિ ભલી નહીં ધૂપ.
  • અતિ ઘણું ન તાણીએ, તાણે તુટી જાય;
  • તુટ્યા પછી જો સાંધીએ, ગાંઠ પડે વચમાંય.
ગુજરાતી કહેવતસંગ્રહ (Gujarati Kahevat Sangrah) (1921) · read from the scan by machine — the Gujarati itself is unchecked · English is machine-made and nobody has checked it yet

Heard it differently, or know we've got the sense wrong? Tell us — that is exactly the kind of correction this needs.

← more starting with અ